શોધખોળ કરો
એપલ આઈફોન-10ના નવા મોડલનો ઘટાડશે ભાવ, જાણો શું હશે નવો ભાવ?
1/5

6.5 ઇંચવાળા વેરિયન્ટના લીક અનુસાર આ ઓલેડ પેનલ સાથે આવી શકે છે અને આ આઈફોન એક્સ પ્લસની રેન્જની શરૂઆત કરી શકે છે. મેટલ બોડી પર બનેલ આ ફોનમાં નોચ હશે અને તે લગભગ બેજલલેસ ડિસ્પ્લેવાળો ફોન હશે. આ ફોનના બેકમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. કહેવાય છે કે, આઈફોનના આ વેરિયન્ટમાં કેમેરા આઈફો એક્સમે હળતો મળતો હશે.
2/5

મીડિયા અહેવાલ અનુસાર એપલ આ વર્ષે ત્રણ આઈફોન લોન્ચ કરી શકે છે. કહેવાય છે કે, એપલ આ વર્ષે જે નવા સ્માર્ટફોન લોન્ચ કરશે તેમાં એક 5.8 ઇંચ સ્ક્રીનનો, બીજો 6.1 ઇંચનો અને ત્રીજો 6.5 ઇંચ સ્ક્રીન સાથે આવશે. આઈફોનના 6.1 ઇંચવાળા મોડલની લીક તસવીર બાદ 6.5 ઇંચ વેરિયન્ટની તસવીર પણ સામે આવી છે.
Published at : 05 Jun 2018 10:24 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ગુજરાત
ગુજરાત





















