શોધખોળ કરો
ક્યાં એટીએમ ચાલુ છે ને ક્યાં બંધ છે તે ઘેરબેઠાં જાણીને ધક્કા ખાવાથી બચો, જાણો કઈ રીતે ?
1/6

બીજી તરફ www.atmindia.com પર પણ એટીએમનું લોકેશન સર્ચ કરવાથી ઓલ અવર ઇન્ડિયાનાં તમામ એટીએમ વિગતો સાથે ઓનસ્ક્રીન જોઇ શકાશે.એટીએમ શોધવા માટે સમય બગાડતાં અને એટીએમ મળી ગયા પછી લાઇનમાં ઊભાં રહીને રોકડ ખલાસ થાય તો અન્ય વિકલ્પ શોધતા ખાતાધારકને આવી કડાકૂટમાં પડવાની જરૂર રહેશે નહીં.
2/6

એક એટીએમમાં 100 રૂપિયાની નોટોથી 8 લાખ રૂપિયાથી ભરી શકાય છે. જેથી માત્ર 400 લોકોને એક એટીએમ સેવા આપી શકે. અમદાવાદમાં 15 હજારથી વધુ એટીએમ છે પણ આ સંજોગોના કારણે લોકોને રોકડ મળતી નથી ત્યારે લોકોએ ધક્કો ખાતા પહેલાં સમય શકિત, નાણાંના બચાવ માટે ઓનલાઇન એટીએમ સર્ચ કરવાં હિતાવહ છે.
Published at : 16 Nov 2016 10:23 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















