નવી દિલ્હીઃ ગૂગલે હાલમાં જ 85 ખતરનાક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે - જે ફોનમાં રહેલ તમારી જાણકારી પર નજર રાખી રહી હતી. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી તો હટી ગઈ છે પરંતુ જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરી હોય તો તમારે જાતે તેને ડિલિટ કરવાની રહેશે. જે 85 એપ્સ હટાવવામાં આવી છે, તેમાં વાયરસ પણ હતા.
2/3
આ રહ્યું એપ્સનું લિસ્ટઃ Extreme Trucks - TV SPANISH - Canada TV Channels 1 - Prado Parking - 3D Racing - TV - USA TV 50,000 - GA Player - Real Drone Simulator - Garage Door Remote - Racing Car 3D - TV Remote - SPORT TV - Offroad Extreme - Remote Control - Moto Racing - A/C Remote - Prado Parking Simulator 3D - TV WORLD - City Extremepolis 100 - American Muscle Car - Idle Drift - Universal TV Remote - Bus Simulator Pro - Photo Editor Collage 1 - Canais de TV do Brasil - Prado Car 10 - Spanish TV - Kisses - Prado Parking City - SPORT TV - Pirate Story - Brasil TV - Nigeria TV - WORLD TV - Drift Car Racing Driving - BRASIL TV - Golden - Bus Driver - Trump Stickers - Love Stickers - TV EN ESPAÑOL - Christmas Stickers - Parking Game - TV EN ESPANOL - TV IN SPANISH - TV IN ENGLISH - Racing in Car 3D Game - Mustang Monster Truck Stunts - TDT España - Brasil TV - Challenge Car Stunts Game - Prado Car - UK TV - POLSKA TV - TV - TV Colombia - Racing Car 3D Game - World Tv - FRANCE TV - Hearts - PORTUGAL TV - SPORT TV 1 - SOUTH AFRICA TV - 3d Monster Truck - ITALIA TV - Vietnam TV - Movies Stickers - Police Chase - South Africa TV - TV of the World - WORLD TV - ESPAÑA TV - TV IN ENGLISH - TV World Channel - Televisão do Brasil - CHILE TV
3/3
આ એપ્સ સ્ક્રિન પર ફૂલ સ્ક્રીન એડની જેમ પોપ-અપ થાય છે અને પછી વારંવાર બેક બટન દબાવ્યા બાદ જ બંધ થાય છે, પરંતુ બંધ થયા બાદ પણ આ એપ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, અને ફોનના દરેક ફંકશન પર નજર રાખે છે, આ એપ સળંગ તમારા અનલોકિંગ પેટર્ન્સ પર પણ નજર રાખે છે, જે ડેટા લીકનું કારણ બને છે.