શોધખોળ કરો
આ હાઇટેક ફોનની કિંમતમાં થયો 27 હજારનો ઘટાડો, હવે મળી રહ્યો છે આટલામાં, જાણો વિગતે
1/5
આની લૉન્ચિંગ કિંમત પ્રમાણે હવે આમાં 40 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. ગૂગલે હજુ સુધી ભારતમાં કોઇપણ પિક્સલ 2 વેરિએન્ટની કિંમત ઘટાડીની માહિતી આપી નથી. જોકે, હવે 9 ઓક્ટોબરે Pixel 3 લૉન્ચ થશે ત્યારે આની જાહેરાત થઇ શકે છે. Pixel 2 XLની કિંમતો ઘટાડાની માહિતી મુંબઇ બેસ્ડ ઇલેક્ટ્રૉનિક્સ રિટેલર મહેશ ટેલિકૉના હવાલાથી મળી છે.
2/5
નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં પોતાના હાઇટેક ફોન સાથે ઉતરેલી ગૂગલ હવે પોતાના હેન્ડસેટમાં ઘટાડો કરી રહી છે. ગૂગલે Google Pixel 2 XL જેવા હાઇટેક ફોનની કિમતમાં 27 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. ગૂગલનો આ ગયા વર્ષને બેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન છે.
Published at : 28 Sep 2018 02:19 PM (IST)
Tags :
GoogleView More




















