શોધખોળ કરો
એપલના iPhone XSને 4,499 રૂપિયામાં ખરીદવાનો શાનદાર મોકો, જાણો કઇ રીતે
1/6

આઇફોન્સ માટે EMI પ્લાન્સની જાહેરાત કરી છે. બન્ને આઇફોન XS અને આઇફોન XS મેક્સ પહેલા જ ભારતમાં પ્રી-ઓર્ડર માટે અવેલેબલ થઇ ચૂક્યા છે. કંપનીએ ફ્લિપકાર્ટ, એરટેલ, રિલાયન્સ જિઓ અને પેટીએમ સાથે પાર્ટનરશિપ કરી દીધી છે. નવા આઇફોનને EMI ઓપ્શનની સાથે ખરીદવા માટે યૂઝર્સને 27 સપ્ટેમ્બર પહેલા ફોનને પ્રી-બુક કરાવવો પડશે.
2/6

ઇન્ડિયાઆઇસ્ટૉર વેબસાઇટ અનુસાર, તમે 64જીબી વાળા આઇફોન XS વેરિએન્ટને 4,499 રૂપિયાની કિંમત પર ખરીદી શકો છો. આ માટે તમારે 24 મહિનાની EMI પસંદ કરવી પડશે. ઇએમઆઇ લેવા પર ગ્રાહકને 8,076 રૂપિયા વધારે આપવા પડશે, આ ઇન્સ્ટન્ટ એમાન્ટ તરીકે યૂઝર્સ પાસેથી લેવામાં આવશે. 24 મહિનાની ઇએમઆઇ બાદ આઇફોન XSના 64જીબી વાળા વેરિએન્ટની કિંમત 107,976 રૂપિયા થઇ જશે. જ્યારે 256જીબી વેરિએન્ટની કિંમત યૂઝર્સને દરમહિને 5,175 રૂપિયા આપવી પડશે. જ્યારે 512જીબી વેરિએન્ટ માટે યૂઝર્સને 24 મહિના માટે 6,076 રૂપિયા આપવા પડશે. જોકે આ 12 મહિનાનો EMI પ્લાન ઉપલબ્ધ નથી. હાલ આ સ્કિમ સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ અને એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ પર અવેલેબલ છે.
Published at : 26 Sep 2018 12:56 PM (IST)
View More





















