શોધખોળ કરો
આ સ્માર્ટફોનમાં નહીં હોય સિમ સ્લોટ કે કોઈ બટન, ખાસ છે ફોન
1/4

બાલમાં ફોનની કિંમત કેટલી હશે એ વિશે કોઇ જાણકારી મળી નથી અને એ પણ માહિતી પ્રાપ્ત નથી થઇ કે આ ફોન વેચાણ માટે ક્યારે ઉપલબ્ધ થશે. આ ફોન એન્ડ્રોઇડ આધારિત ફ્લાઇમ 7 ઓએસ પર કામ કરશે, જેમાં 5.99-ઇંચની પૂર્ણ એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080x2160 પિક્સેલ્સ છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે એડ્રેનો 630 જીપીયુ આપવામાં આવ્યું છે.
2/4

ફોનમાં પાવર માટે કોઇ અન્ય વોલ્યુમ બટન નથી, પરંતુ તેની બાજુમાં ટચ પેનલ આપેલી છે. જેની મદદથી વોલ્યૂમ ઓછુ કરી શકાય છે, સિમ સ્લોટની વાત કરીએ તો ફોન ઈસીમ સપોર્ટ સાથે આવશે. આ ઉપરાંત, તેનું સ્પીકર ફોનના ડિસ્પ્લેમાં જ છે.
Published at : 26 Jan 2019 08:11 AM (IST)
View More





















