શોધખોળ કરો
ગૂગલનું લેટેસ્ટ OS થયું લોન્ચ, Android Oમાં હશે આ Useful ફિચર્સ
1/8

દરવખતની જેમ આ વખતે પણ નેક્સ્ટ Android OSની જાહેરાત Google I/O માં હશે. 11મી Google I/O એન્યૂઅલ કૉન્ફરન્સ 17 થી 19 મે 2017 હોઇ શકે છે. આ કેલિફોર્નિયામાં આયોજિત કરવામાં આવશે.
2/8

ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ Android Oનું નામ શું હશે, તેના પર હજુ સસ્પેન્સ છે, પણ મીડિયા રિપોર્ટ્સ અને ટ્વીટર પર આવેલા કેટલાક ફોટોઝ અનુસાર આનુ નામ 'OREO' હોઇ શકે છે.
Published at : 24 Mar 2017 10:17 AM (IST)
View More























