શોધખોળ કરો
આઇફોન જેવો લૂક અને ડ્યુઅલ કેમેરા ધરાવતો Nokia X5 થયો લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
1/6

કેમેરાની વાત કરીએ તો Nokia X5માં અપર્ચર f/2.0ની સાથે 13 મેગાપિક્સલનો પ્રાઈમરી અને 5 મેગાપિક્સલ સેકન્ડરી લેન્સ છે. રિયર પર LED ફ્લેશ પણ છે. ફોનમાં આગળની તરફ અપર્ચર f/2.2ની સાથે 8 મેગાપિક્સલ લેન્સ છે. કેમેરા AI ઈમેજ ટેક્નોલોજી, બિલ્ટ-ઈન પોટ્રેટ બેકગ્રાઉન્ડ બ્લર, પોટ્રેટ સ્કિન મોડ, HDR મોડ અને બીજા ફંક્શન્સ સાથે આવે છે.
2/6

નોકિયાના આ હેન્ડસેટમાં 5.86 ઈંચ HD+ ડિસ્પ્લે છે અને 2.5D ગ્લાસ પ્રોટેક્શન, 19:9 આસ્પેક્ટ રેશિયો હશે. ફોનમાં મીડિયાટેક હીલિયો P60 ઓક્ટા-કોર પ્રોસેસર છે. Nokia X5ના સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.
Published at : 19 Jul 2018 02:29 PM (IST)
View More





















