શોધખોળ કરો
WhatsApp ટૂંકમાં લોન્ચ કરી શકે છે UPI આધારિત પેમેન્ટ સર્વિસ, 20 કરોડ ભારતીય યૂઝર્સને થશે ફાયદો
1/8

ભારતમાં વ્હોટ્સએપ સૌથી વધારે પોપ્યુલર મેસેજિંગ એપ છે એવામાં આ એપમાં આ ફીચરની યૂઝર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે યૂપીઆઈ અને ભીપ એમ લોન્ચ કરી છે.
2/8

તમને જણાવીએ કે, હાઈક મેસેન્જર અને વીચેટ જેવી ચેટએપ પહેલેથી જ UPI બેસ્ડ પેમેન્ટ સપોર્ટ કરી રહી છે. વ્હોટ્સએપ આ મામલે થોડું પાછળ છે.
Published at : 11 Aug 2017 07:59 AM (IST)
View More























