આ એલસીડી ટીવીને ડીટેલ કંપનીની વેબસાઈટ અને ડીટેલ મોબાઈલ એપની મદદથી ખરીદી શકાશે.
2/4
ટીવીમાં 19 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી જે 1366x768 પિક્સલ રિઝોલ્યૂસન અને 300000:1 કોન્ટ્રાસ્ટ રેશિયો સાથે આવે છે. કંપની ટીવીમાં A+ ગ્રેડ પેનલ આપી છે. 12w સ્પીકર આપવામાં આવ્યા છે.
3/4
ટીવીમાં 19 ઇંચનો A+ ગ્રેડ પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એચડીએમઆઈ અને યૂએસબી પોર્ટ સાથે આવે છે. અન્ય ટેલીવિઝનની જેમ આ ટીવીને પણ યૂઝર્સ કંપ્યૂટર મોનિટર તરીકે ઉપયોગ કરી શકશે. ડીટેલ કંપને આ વર્ષેજ ઇલેક્ટ્રોનિક માર્કેટમાં પગ મુક્યો છે. અને અત્યાર સુધી કુલ 7 એલઈડી ટીવી બનાવી ચૂકી છે. જે 24 ઇંચથી લઈને 65 ઇંચ સુધીની છે.
4/4
નવી દિલ્હી: ભારતીય કંપની ડિટેલ એ મંગળવારે દુનિયાની સૌથી સસ્તી એલસીડી ટીવી Detel D1 TV લોન્ચ કરી દીધી છે. નવી દિલ્હીના એક ઇવેન્ટમાં આ એલસીડી ટીવી લોન્ચ કરી હતી. ટીવીની કિંમત 3999 રૂપિયા છે.