શોધખોળ કરો
વિધાનસભામાં ભાજપના MLAને માઈક ફટકારનારા કોંગ્રેસી MLA પ્રતાપ દૂધાત કોણ છે ? જાણો વિગત
1/5

2/5

વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ કરેલી એફિડેવિટ અનુસાર, પ્રતાપ દૂધાત 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ 12 સાયન્સમાં નાપાસ થયા હતા. એફિડેવિટ અનુસાર, પ્રતાપ દૂધાતની સંપત્તિ 9 કરોડ રૂપિયા છે. તેમના માથે 3,92,45,404 રૂપિયા દેવુ છે. તેમના પર એક પણ ક્રિમિનલ કેસ નોંધાયેલો નથી.
Published at : 15 Mar 2018 11:10 AM (IST)
View More
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ઓટો
ધર્મ-જ્યોતિષ






















