શોધખોળ કરો
ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ, જાણો કોને મળશે લાભ ?
1/4

ગાંધીનગરઃ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરતાં નાણાં મંત્રી નીતિન પટેલે ધોરણ 12 પછીના અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓને ફાયદો કરાવતી બહુ મોટી જાહેરાત કરતાં તેમને રાહત દરે ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. આ માટે વિદ્યાર્થીઓએ માત્ર 1000 રૂપિયાની રકમ આપવી પડશે.
2/4

નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતનું યુવાધન પોતાની બુદ્ધિ અને કુશળતાથી વિશ્વમાં ડંકો વગાડવાની હામ રાખે છે. તેમની ક્ષમતાને સાકાર કરવા અને વૈશ્વિક જ્ઞાન સાથે તેમની જોડીને સશક્ત કરવા અમારી સરકારે આ નિર્ણય કર્યો છે. ટેબ્લેટ આપવા માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Published at : 21 Feb 2017 01:55 PM (IST)
Tags :
Gujarat BudgetView More























