શોધખોળ કરો

ભાજપે કેટલા પાટીદારોને આપી ટિકીટ ? જાણો કઈ બેઠક પરથી લડશે આ પાટીદારો ?

1/5
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલી ભાજપે 70 બેઠકોમાંથી 15 પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે. અહીં ટિકિટ મેળવનારા પાટીદાર ઉમેદવારોની યાદી રજૂ કરવામાં આવી છે.

2/5
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડશે. તે સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગર પશ્વિમ બેઠક પરથી ચૂંટણી લડશે.

3/5
તે સિવાય દસક્રોઈ બેઠક પર બાબુ જમના પટેલને ટિકિટ આપવામાં આવી છે. વઢવાણ બેઠક પરથી ધનજીભાઈ પટેલ, જસદણ બેઠક પરથી ભરતભાઈ બોઘરા, જેતપુર બેઠક પરથી જયેશ રાદડિયા ચૂંટણી લડશે.

4/5
ઉપરાંત અમરેલી બેઠક પરથી બાવકુ ઉંધાડ, સોજિત્રા બેઠક પરથી વિપુલ પટેલ, માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલ, પાદરા બેઠક પરથી દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તે સિવાય કરજણ બેઠક પરથી સતીશભાઈ પટેલ, સુરત વરાછા રોડ બેઠક પરથી કુમાર કાનાણી ચૂંટણી લડશે.

5/5
જામજોધપુર બેઠક પરથી ચીમન સાપરિયા, જામનગર ગ્રામીણ બેઠક પરથી રાઘવજી પટેલ, ધારી બેઠક પરથી દીલિપભાઈ સંઘાણી ચૂંટણી લડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક

Embed widget