શોધખોળ કરો
પાટીદારોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા મુદ્દે ધાનાણીને સરકારે શું આપ્યો જવાબ ? જાણો વિગત
1/6

સંવૈઘાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં જવાબ આપ્યો છે કે, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની માંગણી પ્રમાણે સત્ર બોલાવવાની જરૂર નથી કેમ કે બંધારણીય જોગવાઇ પ્રમાણે સપ્ટેમ્બર 18 પહેલા વિધાનસભાનું સત્ર મળશે અને તે વખતે વિપક્ષ પોતાના મુદ્દા ઉઠાવી શકે છે.
2/6

ગાંધીનગરઃ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાટીદારોને લગતા મુદ્દાઓની ચર્ચા કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પત્ર લખ્યો હતો. રાજ્ય સરકારે પાટીદારોને લગતા પત્ર પર એક મહિના લગી ધ્યાન જ નહોતું આપ્યું ને હવે આ સત્રની માંગ ફગાવી દેતો જવાબ આપ્યો છે.
Published at : 01 Jul 2018 12:04 PM (IST)
View More





















