શોધખોળ કરો

ગુજરાત સરકારે ફિક્સ પગારદારો માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો મળશે ક્યો લાભ?

1/5
ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન આવા કોઈ ખર્ચ અંગે બજેટમાં જોગવાઈ ન હોવાથી આગામી નવા વર્ષ 2017-18ના બજેટ પહેલા પુરક બજેટમાં ખર્ચ આકારી નવા બજેટમાં નવી યોજના તરીકે જાહેર કરવાની વ્યવસ્થા કરી લેવાની સુચના સાથે ફિક્સ પગારદારોનો રોષ ઠારવા સરકારે આ યોજના લૉંચ કર્યાનું મનાઈ રહ્યું છે.

2/5
ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે જે રીતે મા-વાત્સલ્ય યોજના ચાલે છે તે જ પેર્ટન મુજબ ફિક્સ પગારદારો અને તેમના પરિવારજનોને રૂપિયા બે લાખ સુધીની મર્યાદામાં ગંભીર રોગોની સારવારનો ખર્ચ મા-કર્મયોગીવ યોજના હેઠળ માફ કરવામાં આવશે.

3/5
ફિક્સ પગારદારોને સમાન કામ-સમાન પગારના સિદ્ધાંતો હવે તો 7મા પગારપંચ મુજબ પગાર વત્તા ભથ્થા અને અન્ય સવલતો આપવા સુપ્રીમકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે હવે પછીની સૂનવણીના બે સપ્તાહ પૂર્વે અચાનક જ ગુરુવારે બપોરે નાણા વિભાગે ‘મા કર્મયોગી’ યોજનાનો ઠરાવ પ્રસિદ્ધ કરીને તેને ચૂસ્ત અમલ કરવા તમામ વિભાગોને આદેશો કર્યો છે.

4/5
ગાંધીનગર: સુપ્રીમ કોર્ટમાં 10 જાન્યુઆરીએ ફિક્સ પગારદારો મુદ્દે સૂનવણી થાય તે પહેલા જ ગુજરાત સરકારમાં પાંચ વર્ષના બાંધ્યો પગાર કાયમી ભરતીથી નિયુક્ત થયેલા લાખો કર્મચારીઓ માટે મુખ્યમંત્રી અમૃતમ-મા યોજના અંર્તગર્ત ખાસ કિસ્સામાં મા- કર્મયોગી યોજનાનું લૉંચિંગ કરવામાં આવ્યું છે.

5/5
 ઠરાવમાં સૂચવ્યા મુજબ ‘મા કર્મયોગી’નો લાભ નિયમિત ભરતી પદ્ધતિથી નિમાયેલા ફિક્સ પગારના કર્મચારીઓને તેમના ફિક્સ પગારદારોના સમયગાળા એટલે કે પાંચ વર્ષના કાર્યકાળ માટે જ મળશે. તેને લગતી તમામ વહીવટી કાર્યવાહી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કરવાની રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Embed widget