શોધખોળ કરો
ગાંધીનગરઃ પ્રેમલગ્ન પછી હવસ ન સંતોષાતા યુવતીએ સગા મામાના દીકરા સાથે બાંધ્યા સંબંધ ને...
1/6

ગાંધીનગરના બોરીજમાં રહેતા વિપુલ પંડ્યા અને તનુ ઉર્ફે અસ્મા વચ્ચે પ્રેમ સબંધ બંધાતા અસ્મા 14 વર્ષની ઉંમરે જ વિપુલ પંડ્યા સાથે રહેવા આવી ગઇ હતી. બે વર્ષ પહેલા બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા જ અસ્મા એક દીકરીની માતા બની હતી. લગ્ન પછી બીજી દીકરીનો જન્મ થયો હતો. હાલ દીકરી 2 વર્ષની છે.
2/6

ગાંધીનગરઃ સગા મામાના દીકરાના પ્રેમમાં અંધ બનેલી યુવતીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવક સાથે યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી પણ તેની જાતીય સુખની હવસ નહીં સંતોષાતા તેણે મામાના દીકરા સાથે અનૈતિક સંબંધ બાંધ્યા હતા અને આ જ સંબંધમાં પતિની હત્યા કરી નાંખી છે.
Published at : 25 Apr 2018 12:05 PM (IST)
View More





















