શોધખોળ કરો
“જય રણછોડ, માખણચોર”: 141મી જગન્નાથ ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન
1/13

2/13

અમદાવાદ: ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપી નીજ મંદીર પરત ફર્યા હતા ત્યારે ‘જય જગન્નાથ’ના નાદ સાથે મંદિર પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોને દર્શન આપવા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા હતા. આ અવસર પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.
Published at : 14 Jul 2018 08:32 PM (IST)
Tags :
Ahmedabad RathyatraView More





















