શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
નવસારીઃ ચીખલી-વાંસદા તાલુકાના ગામોમાં ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24101048/119072-earthquake.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/2
![નવસારીઃ ચીખલી અને વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. આજે વહેલી સવારે 6.15 વાગ્યે 3.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેને કારણે આ ગામોમાં રહેતા લોકો ડરી ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24101048/119072-earthquake.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવસારીઃ ચીખલી અને વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. આજે વહેલી સવારે 6.15 વાગ્યે 3.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેને કારણે આ ગામોમાં રહેતા લોકો ડરી ગયા હતા.
2/2
![આજે વહેલી સવારે કેલીયા ડેમ નજીકના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે, કેલીયા ડેમ નજીકના ગામોમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24101044/earthquake.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે વહેલી સવારે કેલીયા ડેમ નજીકના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે, કેલીયા ડેમ નજીકના ગામોમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.
Published at : 24 Jul 2018 10:12 AM (IST)
Tags :
Earthquakeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion