શોધખોળ કરો
ભાવનગરઃ આ ડ્રાઇવરે ટ્રકને બ્રિજ પરથી નીચે ઠોકતાં ગયા 35 લોકોના જીવ, ડ્રાઇવર ઝડપાયો
1/4

જાન બોટાદના ટાટમ ખાતે જવા રવાના થઈ ત્યારે ટ્રકના બોનેટ પર નીતિનનો કૌટુંબિક ભાઈ બેઠકો હતો. તેમના કહેવા પ્રમાણે ટ્રક ઓવરેટક કરવા જતાં નીતિને કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક બ્રિજ પરથી નીચે નાળામાં ખાબક્યો હતો.
2/4

ભાવનગરઃ ગત છ માર્ચે સવારે ભાવનગર-રાજકોટ હાઈ-વે પર રંઘોળા નજીક જાન લઈને જતો ટ્રક બ્રિજ પરથી નીચે ખાબકતાં 35 લોકોના મોત થતાં કમકમાટી મચી ગઈ હતી. આ અકસ્માત માટે ટ્રકના ડ્રાઇવરને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. અકસ્માત પછી ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. જેને આજે પોલીસે ઝડપી પાડ્યો છે.
Published at : 09 Mar 2018 05:16 PM (IST)
Tags :
BhavnagarView More























