શોધખોળ કરો

ACBનો રાજ્યમાં સપાટો, 5 સ્થળોએ દરોડા, પટાવાળા પાસેથી મળી ૧.૧૮ કરોડની સંપત્તિ

1/5
અમદાવાદઃ ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ રાજ્યનાં જુદાં જુદાં શહેરમાં સપાટો બોલાવી દીધો છે. એસીએબીએ આવક કરાતં વધુ સંપત્તિના ત્રણ કેસ નોંધ્યા છે. એસીબીની તપાસમાં ગાંધીનગરના ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ.ના પટાવાળા પાસેથી રૂપિયા ૧.૧૮ કરોડ જેટલી આવક કરતાં વધુ સંપત્તિ મળી આવી હતી. હાલ એસીબીએ આ અંગે તપાસ શરૂ કરી છે.

2/5
રાજ્યના જુદાં જુદાં શહેરમાં ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ ઉપર એન્ટી કરપ્શન બ્યૂરોએ સપાટો બોલાવતાં ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં એસીબીએ તેઓની સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

3/5
મળતી માહિતી મુજબ રાજ્યના અલગ અલગ એસીબી પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારીઓ દ્વારા ગાંધીનગર, રાજકોટ તેમજ ઉપલેટામાં તપાસ શરૂ કરાઇ હતી. ગાંધીનગર જળ સંપત્તિ વિકાસ લિ.ના પટાવાળા હસમુખભાઇ રતિલાલ રાવલ પાસેથી ર૦ર ટકા જેટલી બેનામી સંપત્તિ હોવાનું બહાર આવ્યું હતું. એસીબીએ કરેલ ‌ફરિયાદ મુજબ ૧, એપ્રિલ ર૦૦૪થી ૩૧ માર્ચ ર૦૧૬ સુધીના સમયગાળા મુજબ હસમુખભાઇએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રૂપિયા ૧.૧૮ કરોડની અપ્રમાણસરની સ્થાવર અને જંગમ મિલકત વસાવી છે.

4/5
ઉપરાંત રાજકોટના સસ્પેન્ડ પ્રિન્સિપાલ પાસેથી એસીબીને તપાસ દરમ્યાન રૂપિયા ૬૮ લાખની બેનામી સંપત્તિ મળી આવી છે. ઉપલેટાના નાયબ મામલતદાર પાસેથી પણ રૂપિયા ૪૦ લાખની બેનામી સંપત્તિ મળી આવતાં ફફડાટ ફેલાયો છે.

5/5
ઉપરાંત GSPCમાં વર્ગ-2ના અધિકારી ભરતગીરી ગોસ્વામી પાસેથી આવક કરતાં 2489 ટકા એટલે કે 11.56 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. જ્યારે હિંમતનગરના ફિલ્ડ આસિસ્ટન્ટ પી.કે. પટેલ પાસેથી 157 ટકા વધુ મિલકત મળી આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget