શોધખોળ કરો

ગુજરાતના LPG ઉપભોક્તાને પડ્યો મોટો ફટકો, સરકારે રદ કરી વેટ સબસિડી, 63 લાખ ઉપભોક્તાને અસર

1/4
અમદાવાદઃ ગુજરાત સરકારે રાંધણગેસ વપરાશકર્તાઓને મોટો ઝાટકો આપ્યો છે. ગુજરાત સરતારે એલજીપી પર આપવામાં આવતી સ્ટેટ સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગુજરાતના 63 લાખ ગ્રાહકોને અસર થશે. ગુજરાત સરકાર દરેક સિલિન્ડર પર 5 ટકા સબસિડી આપતી હતી જે હવે બંધ થશે જેના કારણે દર સિલિન્ડરે હવે 23.87 જેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે. જીએસટી લાગુ થયા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે જુલાઈથી આવનારા નવા સિલિન્ડર પર સબસિડી આપવામાં નહીં આવે.

2/4
અગાઉ 5 ટકા વેટ સરકાર ભોગવતી હતી તેના બદલે હવે જીએસટીનો 5 ટકાનો બોજો ગ્રાહકો પર નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે હવે 63 લાખ ગ્રાહકોને આપવાની થતી 5 ટકાની સબસિડીની રાજ્ય સરકારને બચત થશે. દર મહિને સરકારના 15 કરોડ બચી જશે અને તેનો બોજો ગુજરાતના 63 લાખ ગ્રાહકો પર આવશે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ

આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?

બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી

વિડિઓઝ

Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 

Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત

Post Office Scheme: દરરોજ બચાવો ફક્ત 300 રૂપિયા, આટલા વર્ષમાં તૈયાર થશે 15 લાખ રૂપિયાનું ફંડ

T20I માં પ્રથમ બોલે સિક્સર, પ્રિન્સ યાદવે રચ્યો ઈતિહાસ, આવું પરાક્રમ કરનાર ત્રીજો ભારતીય

Strait of Hormuz: હુમલાઓ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતિ, હોર્મુંઝ પર ચર્ચા કરવા કતારમાં થશે બેઠક

LPG e-KYCથી લઈને ITR સુધી, 2 દિવસ બાદ બદલાઈ રહ્યા છે આ નિયમો

Embed widget