શોધખોળ કરો

હવે હાર્દિક પટેલ કરશે રોડ શો, જાણો ક્યારથી અને ક્યાં યોજાશે રોડ શો

1/4
પાસના ગોડંલ તાલુકાના કન્વીનર મહેશભાઈ ખૂંટના જણાવ્યાનુસાર દેરડી (કુંભાજી)માં જાહેરસભા બાદ આગામી દિવસોમાં ગોંડલ તાલુકાનું મોવિયા અને કોલીથડમાં પણ હાર્દિક પટેલની જાહેર સભા યોજાશે. હાર્દિક પટેલની જાહેર સભા અને રોડ શો માટે સૌરાષ્ટ્રના પાસના કન્વીનર લલીત વસોયાની આગેવાનીમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

2/4
 આ રોડ શો ગોમટાથી શરૂ થઇને, નીલાખા, સુલ્તાનપુર, રાણસીકી થઇને દેરડી (કુંભાજી) પહોંચશે. સાંજે 4 કલાકે હાર્દિક પટેલ દેરડી (કુંભાજી) ખાતે જાહેર સભાનું સંબોધન કરશે. જેમાં 35થી વધુ ગામોના લોકો જોડાશે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન, ખેડુતોને પાકવિમો તથા દેવું માફ કરવા સહિતના મુદ્દે સરકાર સામે ચાબખા મારશે.

3/4
ગોંડલ તાલુકા 'પાસ'ના કન્વીનર મહેશ ખૂંટના જણાવ્યા મુજબ આગામી તારીખ 8ને શનિવારે બપોરે 2 વાગ્યે ગોંડલ તાલુકાના ગોમટાથી હાર્દિક પટેલના રોડ શોની શરૂઆત થશે. રોડ શોમાં અસંખ્ય વાહનો, બાઇક સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાશે.

4/4
રાજોકટઃ રાજકોટમાં મોદીના ભવ્ય રોડ શો બાદ હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલનો ભવ્ય રોડ શો આગામી શનિવારે ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં યોજવામાં આવશે. ભવ્ય રોડ શો બાદ દેરડી(કુંભાજી)માં જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget