શોધખોળ કરો
શિવ સેનાના પ્રમુખની પત્ની અને વકીલની 'નિકટતા'એ યુવાન પુત્રનો લીધો ભોગ?
1/6

આ કેસમાં અત્યાર સુધીમાં વિવેકની સાવકી માતા રોહિણી અને તેને મદદ કરનાર ઘરના વોચમેનની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન રોહિણીએ કબૂલાત કરી હતી કે, તેણે વિવેકને ઝેરી પાવડર દવા તરીકે આપ્યો હતો અને આ પાવડર તેઓની નજીકના એડવોકેટ અનંત પોખરિયાલે આપ્યો હતો. બંને વચ્ચે અવારનવાર ફોન પર વાત પણ થઇ હતી. જે અંગેની કોલ ડીટેલના આધારે પોલીસે વકીલની ધરપકડ કરી છે. આ ઘટનામાં આરોપી વકીલના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ પોલીસ કરી રહી છે.
2/6

પીએમ રિપોર્ટમાં વિવેકનુ ગળુ દબાવીને કે શ્વાસ રૂંધાવીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રથમ દર્શીય કારણ પી.એમ કરનાર તબીબો આપ્યું હતું. મૃતક વિવેકની સગી માતા લતાબેન પાટીલે પોલીસ મથકમાં સતીશ પાટીલની બીજી પત્ની રોહિણી વિરુદ્ધ શંકા વ્યક્ત કરીને હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.
Published at : 06 Oct 2016 11:46 AM (IST)
View More





















