શોધખોળ કરો
બનાસકાંઠાઃ સગીરાને ખેતરમાં લઈ જઈ યુવકે પરાણે માણ્યું સેક્સ, પછી શું થયું?
1/3

આ અંગે સગીરાએ પોતાની માતાને વાત કરતાં માતાએ વાવ પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. માતાની ફરિયાદને આધારે પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી છે.
2/3

વાવઃ બનાસકાંઠા જિલ્લાના વાવમાં 13 વર્ષીય સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સગીરાને ખેતરમાં લઈ જઈને યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
Published at : 22 Oct 2018 04:24 PM (IST)
View More





















