શોધખોળ કરો

ભાવનગર: વલ્લભીપુર પાસે ખાનગી બસ ખીણમાં ખાબકતાં 4નાં મોત, મુસાફરોએ કરી બૂમાબૂમ

1/5
અકસ્માતની ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી.

2/5
3/5
એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને નજીકની વલભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

4/5
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના વલભીપુર ચમરાડી પાસે ખાનગી બસ આશરે 30થી વધારે મુસાફરો સાથે પસાર થઇ રહી હતી. ત્યારે મીની બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બસ નાળામાં ખાબકી હતી.

5/5
ભાવનગર: ભાવનગરના વલ્લભીપુર અને ચમરાડી વચ્ચે એક ખાનગી બસ નાળામાં ખાબકી છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. મીની બસમાં કુલ 35 જેટલા મુસાફરો સવાર હતાં. તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે વલ્લભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget