શોધખોળ કરો

ભાજપના કયા નેતા કોંગ્રેસમાં જોડાયાના ગણતરીના કલાકોમાં પાછા ભાજપમાં જોડાયા, જાણો વિગત

1/4
સુંદરસિંહ ચૌહાણે પક્ષમાં થઈ રહેલી અવગણનાને કારણે તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, હું ખેડૂત છું અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે 4 ટર્મથી ધારાસભ્ય તરીકે સેવા કરી હતી પરંતુ ભાજપ સરકારની સતત ખેડૂત વિરોધ નીતિઓને કારણે અને ખેડૂતોની સતત અવગણના થવાના કારણે હું પક્ષમાંથી સભ્યપદેથી રાજીનામું આપું છું. જોકે તેમના આ નિવેદનના ગણતરીના કલાકોમાં તેમણે ફરી ભાજપમાં જોડાવવાનું નક્કી કરી લીધું હતું.

2/4
ભાજપ સરકારમાં ચાર ટર્મના ધારાસભ્યપદ કાળ દરમિયાન અગાઉ શ્રમ અને રોજગાર મંત્રી ઉપરાંત સંસદીય સચિવના પદ પર રહી ચૂકેલા અને મહેમદાવાદ બેઠકના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ભલાભાઈ ચૌહાણ પોતે કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત હજુ 36 કલાક અગાઉ જ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રુમખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરી હતી.

3/4
નડિયાદ: ચરોતરમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ 48 કલાક અગાઉ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતાં અને જેની શાહી સુકાઈ પણ નહોતી ત્યાં તો ફરી સુંદરસિંહ ચૌહાણ ભાજપમાં રાજકીય ગુલાંટ લગાવી હતી. ભાજપમાં પરત ફરતા લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને સુંદરસિંહની ચર્ચાઓ થવા લાગી હતી.

4/4
નડિયાદ ખાતે ગુરૂવારે રાત્રે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં સુંદરસિંહ ચૌહાણે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મને છેતરીને કોંગ્રેસમાં લઈ જવામાં આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget