શોધખોળ કરો
નલિયા સામૂહિક બળાત્કારકાંડઃ ભાજપે 4 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા, 3ની ધરપકડ
1/9

નોંધનીય છે કે, મૂળ કચ્છની અને મુંબઇ રહેતી યુવતી પર 10 વ્યક્તિઓ દ્ધારા સામૂહિક બળાત્કાર અને બાદમાં તેનો વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ કર્યાની ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. કચ્છ વેસ્ટ પોલીસ સુપરિટેન્ડેટની અધ્યક્ષતામાં આ ટીમ કેસની તપાસ કરશે.
2/9

તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી આ કેસમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી. અમે આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરી રહ્યા છીએ. મેજીસ્ટ્રેટ સામે પીડિતાનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
Published at : 07 Feb 2017 10:29 AM (IST)
View More






















