શોધખોળ કરો

ચોટીલા: સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી યુવકની હત્યા, લાશ સ્વીકારવાનો પરિવારજનોનો ઈનકાર

1/5
પરિવારજનોની જીદના કારણે પોલીસ દોડતી થઈને કલાકોમાંજ હત્યાના આરોપીને ઝડપી લીધો હતા. આથી પરિવાર જનોએ મૃતદેહ સ્વીકારી અને અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ હતી.

2/5
ત્યારબાદ રાજુભાઇને છરીના ત્રણ ઘા પડખામાં મારી દેતાં મૃત્યું નીપજ્યું હતું. જ્યારે આ સમયે હાજર હસમુખભાઇ દિલિપભાઇ શિહોરાને પણ છરીના બે ઘા ચતુરભાઇએ મારી દેતાં તેઓને પણ લોહીલુહાણ હાલતમાં રાજકોટ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યારે બનાવ બાદ મૃતદેહને ચોટીલા હોસ્પીટલમાં પી.એમ.માટે ખસેડાયો હતો.

3/5
હત્યાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અને પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

4/5
ચોટીલા: આજકાલ નાની અમથી વાતોમાં મોટા ઝઘડામાં એકબીજીના જીવના દુશ્મન બની જાય છે. આવો જ એક કિસ્સો ચોટીલામાં બન્યો છે. ચોટીલામાં હુતાસણીની પૂર્વ સંધ્યાએ મફતીયા પરામાં હોળી પહેલા લોહીની હોળીનો ખેલ ખેલાયો હતો. જેમાં એક કોળી યુવકને છરીના ઘા મારીને તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

5/5
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ચોટીલાના મફતીયા પરામાં રહેતા રાજુભાઇ વાલજીભાઇ સુરેલા અને ચતુરભાઇ કાળુભાઇ પંચાળા સામસામે ભટકાયા હતા. જેમાં રાજુભાઇએ પગ આડો રાખતાં ચતુરભાઇ પડી ગયા હતા. આ ઘટના અંગે ઉગ્ર બોલાચાલી થતાં ભયંકર સ્વરૂપ ધારણ થતાં રાજુભાઇએ છરી કાઢતાં ચતુરભાઇ એ છરી આંચકી લીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget