શોધખોળ કરો
બનાસકાંઠામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનો પુત્ર તાલુકા પંચાયતની ચૂંટણીમાં હારી ગયો? જાણો વિગત
1/2

અમદાવાદઃ બનાસકાંઠાની તાલુકા પંચાયતો માટે આજે જાહેર થયેલાં પરિણામોમાં કોંગ્રેસને સૌથી મોટો આંચકો અમીરગઢ તાલુકા પંચાયતમાં મળ્યો છે.
2/2

અમીરગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનો પુત્ર દિનેશ ખરાડી ઉભો રહ્યો હતો પણ તેની કારમી હાર થઈ છે.
Published at : 23 Feb 2018 11:23 AM (IST)
View More






















