શોધખોળ કરો

ગુજરાતમાં ભાજપને હરાવે તે પક્ષને મત આપજો, જાણો ક્યા નેતાએ કર્યું આ નિવેદન

1/4
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંજોયક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી પાકિસ્તાનના હિત સાધી રહ્યા છે.

2/4
 કેજરીવાલે આપના પાંચમાં સ્થાપના દિવસ પર સમારોહમાં દેશભરમાંથી આવેલ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે, દેશ ખૂબ જ નનાજૂક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે હિન્દૂ-મુસલમાનને એકબીજા સાથે લડાવીને દેશને વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હિન્દૂ-મુસલમાનના નામ પર ભારતને વહેંચવું એ જ પાકિસ્તાનનો સૌથી મોટો ઉદ્દેશ અને સપનું છે.

3/4
 કેજરીવાલે રવિવારે ગુજરાતના મતદારોને અપીલ કરતા કહ્યું છે કે જે ઉમેદવારો ભાજપના ઉમેદવારને હરાવવા સક્ષમ હોય તેને મત આપજો. આમ તેમણે ગમે તે ભોગે ભાજપને હરાવવાની અપીલ મતદારોને કરી છે.

4/4
 કેજરીવાલે કહ્યું કે ‘હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જે ઉમેદવાર કે પક્ષ ભાજપને હરાવી શકે તેને મત આપજો.’ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદને રામલીલા મેદાન ખાતે સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ‘જ્યાં ‘આપ’ના ઉમેદવાર જીતે તેમ હોય તો તેને મત આપજો. અન્ય કોઈ પક્ષ જીતે તેમ હોય તો તેને મત આપજો. પણ ભાજપને હરાવજો.’ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના હતા, પરંતુ ત્યારપછી તેમણે વિચાર બદલી નાખ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget