શોધખોળ કરો

રૂપાણી બે મહિનામાં જ કરશે મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો કેટલા પ્રધાનોને સમાવી શકાશે?

1/6
 રાજ્યમાં વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી મધ્યથી શરૂ થશે. તે પૂર્વે અથવા સત્ર પછી તુરંત સંભવતઃ માર્ચમાં મંત્રી મંડળનું વિસ્તરણ થશે. એ પહેલાં વિધાનસભાના સ્પીકરની ચૂંટણી અને ધારાસભ્યોના શપથનો કાર્યક્રમ ટૂંક સમયમાં જ જાહેર થશે. સાથે સાથે બોર્ડ નિગમોમાં બાકી રાજકીય નિમણૂકોનો દોર આગળ વધે તેવી શકયતા છે.

2/6
 બીજી તરફ કેટલાય ધારાસભ્યોના અસંતોષ અને વર્તમાન મંત્રીઓના કામના ભારણને ધ્યાને લઈ મુખ્યમંત્રી હાલનાં ખાતાંમાં પણ ફેરફાર કરે તેવી શકયતા નકારાતી નથી. સવા વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેથી નવા મંત્રીઓની પસંદગીમાં આ બાબત ધ્યાને લેવામાં આવશે.

3/6
 બંધારણીય જોગવાઈ મુજબ ગુજરાતમાં 27 સભ્યોનું મંત્રી મંડળ બનાવી શકાય છે. મુખ્યમંત્રીએ પ્રથમ તબક્કે 20 સભ્યોનું મંત્રી મંડળ બનાવ્યુ છે. આમ હજુ 7 સભ્યો ઉમેરી શકાય તેટલી જગ્યા છે. અનેક જિલ્લાઓ પ્રતિનિધિત્વ વિહોણા છે ને તેમને સમાવવા માટે પણ નવા પ્રધાનોની શપથવિધી કરાવાશે.

4/6
સોલંકીએ વધારે વિગતો નથી આપી પણ ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનામાં જ રૂપાણી પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને સાત નવા પ્રધાનોને સમાવાશે. આ ઉપરાંત 5 જેટલા સંસદીય સચિવોને પણ લેવામાં આવશે અને એ રીતે પક્ષમાં પ્રવર્તતા અસંતોષને દૂર કરવામાં આવશે.

5/6
ગાંધીનગરઃ ભાજપમાં મંત્રીમંડળની રચના અને મંત્રીમંડળમાં પણ ખાતાંની વહેંચણીના મામલે પ્રવર્તતા અસંતોષના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતા મહિને જ પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. રાજ્યના મત્સ્યોદ્યોગ પ્રધાન પરસોત્તમ સોલંકીએ આ માહિતી આપી છે.

6/6
 આ ઉપરાંત જુનિયર ધારાસભ્યોને કામગીરીથી વાકેફ કરવા માટે પાંચ-સાત સંસદીય સચિવોની એકદમ ટૂંક સમયમાં જ નિમણૂક થાય તેવા નિર્દેશ મળે છે. આ નિમણૂકોના દૌરમાં યુવા ધારાસભ્યોને સીનિયર પ્રધાનો સાથે સંસદીય સચિવ તરીકે મૂકવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget