શોધખોળ કરો
જૂનાગઢઃ ફ્રેન્ડ બહાર ગઈ પછી યુવતીએ બિઝનેસમેનનાં કપડાં કાઢી નાંખ્યાં ને પોતે નગ્ન થઈ ગઈ, બંને રંગરેલિયાં મનાવતાં હતાં ત્યાં શું થયું?
1/6

સાથે ધમકી આપી હતી કે, આવતી કાલ સાંજ સુધીમાં તું આ રકમ આપી ચેક પરત લઈ જજે, નહીતર તારા વીડીયો ક્લીપ વાઈરલ કરી દઈશુ અને તારે આત્મહત્યા કરવી પડશે. તારા કુટુંબને પણ જાનથી મારી નાખીશું એવું કહીને રાત્રીના 12વાગ્યે મને જવા દીધો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
2/6

ભાલાળાના પર્સમાંથી 7000 લૂંટી લીધા હતા અને છોકરી સાથે જે કાંઈ કર્યું છે તેનું વિડીયો શુટીંગ કર્યું હોવાનું કહીને રૂપિયા 10 લાખ માગ્યા હતા. રાત્રે અગિયાર વાગ્યે ત્રણ મિત્રોને ફોન કર્યા પણ કોઈની પાસે પૈસા નહી હોવાનું જણાવ્યું હતું. તેથી ભાલાળા પાસેના સેલ્ફના રૂપિયા 250000ના ત્રણ ચેક લખી લીધા હતા.
Published at : 27 Aug 2018 10:15 AM (IST)
View More





















