શોધખોળ કરો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
1/4

ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચૂંટણીમાં મતદાન દરમ્યાન વીવીપીએટી (વોટર વેરીફાઇડ પેપર ઑડિટ ટ્રાયલ)નો ઉપયોગ કરવામાં આવશે. ઇવીએમ મશીનની વિશ્વસનીયતા સામે વિવિધ પક્ષો અને સંગઠનો દ્વારા શંકાઓ વ્યક્ત કરાયા બાદ બેલેટ પેપર દ્વારા મતદાનની માગણી ઊઠી હતી.
2/4

ચૂંટણી માટે ભાજપે સંપુર્ણ તૈયારી કરી લીધી છે જયારે કોંગ્રેસ હજુ અંધારામાં હોવાનુ જણાય છે. સરકારી તંત્રને નક્કી કરેલા લક્ષ્યાંક ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પુરા કરી દેવા તાકીદ કરવામાં આવી છે. ગુજરાતની ચૂંટણી ઉપર સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત થશે એ નક્કી છે. દેશભરમાં આ ચૂંટણી ભારે ઉત્તેજના જગાવશે એ પણ નક્કી છે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની નબળાઇ ભાજપ માટે સૌથી મોટો ફાયદો સાબીત થાય તેવુ જણાઈ રહ્યુ છે.
Published at : 21 Aug 2017 12:29 PM (IST)
View More























