શોધખોળ કરો
ફેમસ સિંગર કિંજલ દવેના જાહેર કાર્યક્રમમાં દર્શકોએ કેમ ખુરશીઓ ઉછાળી, જુઓ આ રહી તસવીરો

1/5

2/5

ચાલુ કાર્યક્રમમાં ડાકલાના ગીત પર આવેશમાં આવેલા દર્શકો ભાન ભૂલ્યા હતા. મોટી સંખ્યામાં ખુરશીઓ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. કિંજલ દવે ગુજરાતી ગાયિકા છે જે એના ગીતો ‘ઓ સાયબા...’, ‘ગો ગો મારો ગોમ ધની...’, ‘ચાર બંગડી વાળી ઓડી....’ વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થઈ છે.
3/5

કિંજલ દવેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ચાલુ કાર્યક્રમમાં જ કેટલાંક પ્રેક્ષકોએ ખુરશી ઉછાળી હતી. કેટલાંક પ્રેક્ષકો ખુરશી ઉછાળતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
4/5

પાવાગઢના પંચમહોત્સવમાં ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના કાર્યક્રમમાં દર્શકો બેફામ બન્યા હતા અને હોબાળો થતાં ખુરશીઓ ઉછળી હતી. કિંજલ દવેના ગીતમાં દર્શકો તાણમાં આવી ગયા હતા અને ધમાલ મચાવી ખુરશીઓ તોડી નાંખી હતી.
5/5

કિંજલ દવેના ચાલુ કાર્યક્રમે કેટલાંક પ્રેક્ષકોએ ખુરશીઓ ઉછાળતાં હોબાળો મચ્યો હતો. પાછળના પ્રેક્ષકો કાર્યક્રમ વખથે છાસવારે ઉભા થતાં હતાં જેના કારણે પાછળ બેસેલા પ્રેક્ષકોને દેખાતું ન હતું જેના કારણે કેટલાંક પ્રેક્ષકોએ ચાલુ કાર્યક્રમમાં ખુરશીઓ ઉછાળી હતી.
Published at : 25 Dec 2018 08:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
