શોધખોળ કરો

રૂપાણી સરકારને આ નિર્ણયથી રાજ્યના હજારો કર્મચારીઓને પડ્યો મોટો ફટકો, જાણો વિગત

1/4
 આ પહેલા સરકારી કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફન્ડ પર 7.8 ટકા વ્યાજ ચૂકવવાના આદેશ 1 જુલાઇ 2017થી કર્યા હતા. જે મુજબ અત્યારસુધી વ્યાજ ચૂકવવામાં આવતું હતું પરંતુ તાજેતરમાં ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી 3 મહિનાના સમયગાળા માટે 7.6 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હોવાથી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ 1 જાન્યુઆરી 2018થી જીપીએફ પર 7.6 ટકા લેખે વ્યાજ દર રહેશે.

2/4
નાણાં વિભાગે જીપીએફ વ્યાજ દરમાં 0.2 ટકાના ઘટાડાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે પીએફના વ્યાજ દરમાં 0.2 ટકાનો ઘટાડો કર્યો હતો.

3/4
ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા પીએફના વ્યાજ દરમાં કરવામાં આવેલ ઘટાડાનો અમલ હવે જીપીએફમાં કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે જીએફએના વ્યાજ દરમાં 0.2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

4/4
ગાંધીનગરઃ હાલમાં જ કેન્દ્ર સરકારે નાની બચત અને પીએફના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડાની અસર હવે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પર પણ પડવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણયને પગલે ગુજરાત સરકારના કર્મચારીઓને મોટો ફટકો પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

Embed widget