શોધખોળ કરો
સવર્ણોને મળશે SC-ST જેવા લાભ, સરકાર કઈ 25 યોજનાઓ કરશે જાહેર ? જાણો વિગત
1/5

સરકાર સવર્ણો માટે આ યોજનાઓ જાહેર કરી શકે છે. સરકારી નોકરી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ, વિદેશ અભ્યાસ માટે એજયુકેશન લોન, મફત અથવા સરકારી ગ્રાન્ટ દ્વારા ચલાતી બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ. આર્થિક પછાત માટે પેન્શન યોજના, સ્વરોજગાર માટે આર્થિક મદદ અથવા સોફટ લોન, લગ્ન માટે નાણાંકીય સહાયતા,ઘર બનાવવા સહાયતા, લઘુ લોન, મેડિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય પ્રોફેશનલ કોર્સિસ માટે આર્થિક સહાયતા,મહિલાઓ માટે આર્થિક કલ્યાણ યોજનાઓ,
2/5

પાટીદાર આંદોલન બાદ ચૂંટણી પહેલા ભાજપે કરેલી જાહેરાત અનુસાર રાજય સરકારે થોડા દિવસો પહેલા નોન-રીઝર્વ્ડ કાસ્ટ વેલફેર કમિશનની રચના કરી હતી. આ કમિશને પોતાનો પહેલો રીપોર્ટ સરકારને સુપરત કરતા સવર્ણો માટે કેવા પ્રકારના કલ્યાણકારી પગલા લેવા જોઈએ તેની ભલામણ કરી છે. રાજય સરકારે આ માટે રૂ. 532 કરોડ તાજેતરના બજેટમાં ફાળવ્યા છે.
Published at : 06 Jun 2018 05:26 PM (IST)
Tags :
Gujarat GovernmentView More





















