શોધખોળ કરો

બનાસકાંઠાઃ 'PSI-બે કોન્સ્ટેબલે ગાલ પર કિસ કરી ને નીચે પાડી દઈ સંબંધ બાંધવા પ્રયાસ કર્યો'

1/7
પરિણીતાએ એમ પણ જણાવ્યું હતું કે, આ સમયે તેઓ લૂલો બચાવ કરવા લાગ્યા હતા અને ખોટી ફરિયાદ નોંધાવવા આવો છો, તેમ કહ્યું હતું. પરિણીતાએ પોલીસ કર્મચારીઓની આ હરકત સામે અવાજ ઉઠાવ્યો હતો અને જીલ્લા પોલીસવડા, ગાંધીનગર અને વડાપ્રધાન સુધી લેખિત ફરીયાદ કરી હતી. આ પછી પરિણીતાએ ન્યાય માટે નામદાર હાઇકોર્ટમાં ફરીયાદ કરી હતી.

2/7
જોકે પરિણીતા બૂમાબૂમ કરી બહાર દોડી આવ્યાં હતાં. પરિણીતાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પીએસઆઇ અને અન્ય બે પોલીસકર્મી તેને રૂમમાં લઈ ગયા હતા અને તેના ગાલ પર કિસ કરી હતી. આ પછી તેને લાફો માર્યો હતો અને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે બૂમાબૂમ કરી બહાર આવી ગયા હતા.

3/7
નામદાર હાઇકોર્ટે પી.એસ.આઈ સહિત બે પોલીસકર્મી સામે જીલ્લા પોલીસવડાને તપાસનાં આદેશ કર્યા છે. આ બાબતે પીડિત મહિલાએ જણાવ્યું હતુ કે, મેં ન્યાય માટે કોર્ટમાં ફરિયાદ કરી છે અને હવે પોલીસવડા ન્યાય આપે તે માટે હું પોલીસ મથકે આવી છું. જોકે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરીશ.

4/7
બનાસકાંઠાઃ બે મહિના પહેલા સાસરિયા સામે પોલીસ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાની પીએસઆઇ અને બે પોલીસકર્મી દ્વારા છેડતી કરી બળાત્કાર કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાઈકોર્ટે તમામ જવાબદારો સામે તપાસના આદેશ આપતાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના આદેશ પછી પરિણીતા પોલીસ ફરિયાદ કરવા પહોંચી છે.

5/7
6/7
7/7
આ અંગેની વિગતો એવી છે કે, બે મહિના પહેલા પરિણીતા ભાભર પોલીસ મથકમાં ફરીયાદ આપવા ગયા હતા. પરિણીતા તેનાં સાસરિયાં વિરૂદ્ધ ભાભર પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા ત્યારે  હાજર પી.એસ.આઈ અને બે પોલીસકર્મી દ્વારા મહિલાને રૂમમાં લઇ જવાઈ હતી અને બાદમાં આ મહિલા સાથે પોલીસે શારીરિક છેડછાડ કરી હતી અને લાફો મારી પાડી દઇ બળાત્કાર કરલાનો પ્રયાસ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Dakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget