શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
સીનિયર સિટિઝનને મળશે 24 કલાક મેડિકલ સેવા, જાણો કેટલી રકમ ચૂકવવી પડશે?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16200126/images.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![સાથે એ પણ કહ્યું કે, રાજ્યમાં અકસ્માતગ્રસ્તો ને જો કોઈ હોસ્પિટલ તાત્કાલિક સારવાર નહીં આપે તો તેની સામે સરકાર પગલાં ભરશે. સાથે સારવારના ખર્ચનું વ્યાજબીપણા અને દરની પણ ચકાસણી કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16200052/nitin-patel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાથે એ પણ કહ્યું કે, રાજ્યમાં અકસ્માતગ્રસ્તો ને જો કોઈ હોસ્પિટલ તાત્કાલિક સારવાર નહીં આપે તો તેની સામે સરકાર પગલાં ભરશે. સાથે સારવારના ખર્ચનું વ્યાજબીપણા અને દરની પણ ચકાસણી કરવામાં આવશે.
2/5
![સીનિયર સિટિઝન કે ૭૦ વર્ષ ની ઉંમરના લોકો માટે મેડિકલ સેવા માટે ફોન કરશે તો તેના ઘરે જઈને સેવા આપવામાં આવશે. આ મેડિકલ સેવા માટે સીનિયર સિટિઝને રૂપિયા એક હજાર આપી રજીસ્ટ્રેશન કરવાવું પડશે. આ મેડિકલ સેવા માટે દર વીઝીટના ૨૦૦ રૂપિયા વસૂલ માં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16195037/nitin-patel_three-gujarat-ministers-lose-their-seats-deputy-cm-nitin-patel-scrapes-through_0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સીનિયર સિટિઝન કે ૭૦ વર્ષ ની ઉંમરના લોકો માટે મેડિકલ સેવા માટે ફોન કરશે તો તેના ઘરે જઈને સેવા આપવામાં આવશે. આ મેડિકલ સેવા માટે સીનિયર સિટિઝને રૂપિયા એક હજાર આપી રજીસ્ટ્રેશન કરવાવું પડશે. આ મેડિકલ સેવા માટે દર વીઝીટના ૨૦૦ રૂપિયા વસૂલ માં આવશે.
3/5
![ગાંધીનગર: સીનિયર સિટિઝનને મેડીકલ સેવા સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકારે સીનિયર સિટિઝનને મેડિકલની સેવાઓ 24 કલાક ઘરે બેઠા આપવાની જાહેરાત કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16195033/nitin-1514642586.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગર: સીનિયર સિટિઝનને મેડીકલ સેવા સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકારે સીનિયર સિટિઝનને મેડિકલની સેવાઓ 24 કલાક ઘરે બેઠા આપવાની જાહેરાત કરી છે.
4/5
![રાજ્યમાં અકસ્માતથી વધતા મૃત્યુઆંકને રોકવા માટે અકસ્માતના કિસ્સામાં પ્રત્યેક ઈજાગ્રસ્ત દીઠ પ્રારંભિક 48 કલાક ની સારવારનો મહત્તમ 50 હજારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે એવી જાહેરાત અગાઉ કરાઇ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16195031/NEET1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્યમાં અકસ્માતથી વધતા મૃત્યુઆંકને રોકવા માટે અકસ્માતના કિસ્સામાં પ્રત્યેક ઈજાગ્રસ્ત દીઠ પ્રારંભિક 48 કલાક ની સારવારનો મહત્તમ 50 હજારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે એવી જાહેરાત અગાઉ કરાઇ હતી.
5/5
![નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે, સીનિયર સિટિઝનને મેડિકલ સેવા 24 કલાક ઘરબેઠા મળી રહી તે માટે આ પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પાઇલોટ પ્રોજેક્ટ હાલમાં ગાંધીનગરમાં લાગુ પડશે. આ સફળતા બાદ સમગ્ર રાજયમાં અમલ કરવાનુ વિચારવા આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16195023/images.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે, સીનિયર સિટિઝનને મેડિકલ સેવા 24 કલાક ઘરબેઠા મળી રહી તે માટે આ પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પાઇલોટ પ્રોજેક્ટ હાલમાં ગાંધીનગરમાં લાગુ પડશે. આ સફળતા બાદ સમગ્ર રાજયમાં અમલ કરવાનુ વિચારવા આવશે.
Published at : 16 May 2018 08:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion