શોધખોળ કરો

"એ કે લાલ દરવાજે તંબુ તાણીયારે લોલ" પ્રખ્યાત ગીતના ગાયિકા હર્ષિદાબેન રાવલનું નિધન

1/4
હર્ષિદાબેનનો જન્મ ગાયક મણિશંકર વ્યાસને ઘરે લીંબડીમાં થયો હતો. ગુજરાત કોલેજમાં તેઓ ગુજરાતના પ્રખર ગાયક અને સંગીતકાર સ્વ. રાસબિહારી દેસાઈના વિદ્યાર્થીની રહી ચૂક્યા હતા. સંગીતકાર અવિનાશ વ્યાસે હર્ષિદાબેન પાસે ગુજરાતમાં આજે પણ નવરાત્રીમાં ખૂબ પ્રખ્યાત એવા ‘એ કે લાલ દરવાજે તંબુ તાણીયારે લોલ’ નું રોકોર્ડીગ મુંબઈમાં કરાવ્યું હતું અને આ ગીત માટે તેમને શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ પણ મળ્યો હતો.

2/4
હર્ષિદાબેનના પતિ જનાર્દન રાવલ પણ જાણિતા ગાયક હતા અને તેઓ બંને રાસબિહારી દેસાઇ જેઓ જનાર્દનભાઈના મિત્ર અને હર્ષિદાબેનના ગુરુ હતા. તેમના દ્વારા પ્રથમવાર મળ્યા હતા. જીવનના પાછલા દિવસોમાં હર્ષિદાબેન ચૈતન્યપ્રભુથી પ્રભાવિત થયા હતા અને સુગમસંગીતમાંથી ભક્તિ સંગીત તરફ વળ્યા હતા. તે સમય દરમ્યાન તુલસી, મીરા, કબીર અને સુરદાસના ભજનો પણ ગાયા હતા.

3/4
પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન હર્ષિદાબેનને ગુજરાત સરકારે પાંચ વખત વિવિધ ગુજરાતી ફિલ્મો માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો ખિતાબ આપ્યો હતો. “મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ”, “પિયુ મારો લીલો લજામણીનો છોડ”, “હજુ રસભર રાત તો બાકી રહી ગઈ”, “હું તો ગઈ તી મેળામાં”, “મારો સોનાનો ઘડુલીયો રે”, અને “ગોરમાને પાંચે આંગળીઓ પૂજ્યા” હર્ષિદાબેનના ખૂબજ લોક પ્રિય ગીતો રહ્યા છે.

4/4
અમદાવાદ: ગુજરાતી સુગમ સંગીત તેમજ ભક્તિ સંગિતના જાણિતા ગાયિકા હર્ષિદાબેન રાવલનું દુ:ખદ અવસાન થયું છે. હર્ષિદાબેન અને જનાર્દન રાવલની ગુજરાતના સંગીત રસિકોમાં તેમના ગીત “કેવા રે મળેલા મનના મેળ” ઓળખ હતી. આ ગીત તેમણે સૌપ્રથમ શ્રુતિ સંસ્થાના કાર્યક્રમમાં ગાયું હતું અને ત્યાર પછી આ ગીત ગુજરાતી ફિલ્મ “કાશીનો દિકરો” માટે પસંદ થયું હતું અને તેમના કંઠે તે ફિલ્મમાં સાંભળવા મળ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget