શોધખોળ કરો
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં આસોમાં અષાઢી માહોલ: જડકલામાં પાંચ ઈંચ, ખેલૈયાઓ નિરાશ
1/10

તોફાની પવન સાથે વરસાદના લીધે અનેક છાપરા ઉડી ગયા હતા. અનેક બેનરો પણ ઉડી ગયા હતા. ગરબાના મેદાનોમાં પાણી ભરાઈ જતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું.
2/10

ખુરશીઓ પણ મેદાનમાં તરતી જોવા મળી હતી. ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદ થયો છે. જેમાં જુનાગઢ, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલીનો સમાવેશ થાય છે.
Published at : 04 Oct 2016 06:54 AM (IST)
View More





















