શોધખોળ કરો
ઓરડીમાં સુઈ રહેલી પરિણીતા સાથે ખેતરના માલિકે બળજબરી બાંધ્યા શારીરિક સંબંધો પછી શું થયું, જાણો વિગત
1/4

આ અંગે પરિણીતાએ તેના પતિ અને પરિવારજનોને સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી ત્યાર બાદ શનિવારે દિયોદર પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે વિક્રમભાઈ કરમશીભાઈ રબારી સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.
2/4

તે દરમિયાન ખેતર માલિક વિક્રમભાઈ કરમશીભાઈ રબારી આવ્યો હતો અને પરિણીતા સુઈ રહી હતી તે ઓરડામાં ગયો હતો જ્યાં પરિણીતા સાથે અડપલાં કરવા લાગ્યો હતો ત્યાર બાદ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરીને તે ત્યાંથી ભાગી ગયો હતો.
Published at : 22 Oct 2018 02:17 PM (IST)
View More





















