શોધખોળ કરો
જસદણ પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા કુંવરજી બાવળિયાએ શું કહ્યું, જાણો વિગત
1/5

રાજ્યના ચૂંટણી પંચ તરફથી જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ બેઠક પર હવે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
2/5

એક તરફ જસદણની બેઠક પરથી ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી દીધું ત્યારે કોંગ્રેસના હજુ ઉમેદવારની જાહેરાત થઈ નથી. આ જ દિવસ સુધી કોળી આગેવાન અવચર નાકિયાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું. હવે કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી ફોર્મ લીધું છે.
Published at : 30 Nov 2018 02:44 PM (IST)
Tags :
Jasdan By-pollView More




















