શોધખોળ કરો
સ્વામિનારાયણ સાધુ યુવતીને ભગાડી ગયો? યુવતીના ભાઈએ શું કર્યું, જાણો વિગત
1/5

બીજી બાજુ મૂળ પંચાળા ગામના અને હાલ કેશોદમાં રહેતા એક હરિભક્તની યુવાન પુત્રી પણ ગુમ છે. આથી તેના ભાઈએ પોલીસમાં અરજી કરી છે. જેમાં કેશવજીવનદાસજી સ્વામી પોતાની બહેનને ભગાડી ગયાની આશંકા વ્યક્ત કરી છે. ગત 12મી એપ્રિલે આ અરજી આપવામાં આવી હતી. જોકે, પોલીસે હજુ એફઆઈઆર નોંધી નથી પણ અરજીના આધારે પૂજારી અને યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
2/5

તેમણે જણાવ્યું હતું કે, હરિદ્વાર પહોંચીને ફોન કરવાનું તેમણે કહ્યું હતું પરંતુ હજુ સુધી તેમનો ફોન આવ્યો નથી. એટલું જ નહીં, હરિદ્વાર સ્વામિનારાયણ મંદિરમાં ફોન કરી તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેઓ હજુ સુધી ત્યાં પહોંચ્યા જ નથી. જોકે તેમનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે.
Published at : 20 Apr 2018 12:21 PM (IST)
View More





















