શોધખોળ કરો

ભાજપને ફાયદો કરાવવા શંકરસિંહ ‘પાસ’નો ઉપયોગ કરશે, જાણો શું છે બાપુની યોજના?

1/5
હાલની સ્થિતિમાં રાજ્યના મોટા ભાગના પાટીદારો ભાજપ પ્રત્યે અસંતોષ ધરાવી રહ્યા છે. ગત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પાટીદારની ભાજપ પ્રત્યેની નારાજગી સ્પષ્ટ પણે જોવા મળી હતી. જો એનસીપી અને બાપુ પાટીદારની ભાજપ પ્રત્યેની નારાજગીને પોતાની તરફ વાળવામાં સફળ થાય તો તેનાથી કૉંગ્રેસને સીધું નુકસાન અને ભાજપને સીધો ફાયદો થાય તેવા ચોખ્ખો હિસાબ દેખાઈ રહ્યો છે.

2/5
ચિરાગ પટેલે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવ્યો છે. જ્યારે કેતન પટેલ સક્રિય રાજનીતિમાં ક્યારે પણ નહીં રહે તેવી જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ સામાજિક રીતે સક્રિય રહેવાનું પણ કહી ચુક્યા છે. આ બન્ને પાટિદારને સમાજના 35થી વધુની વય ધરાવતા લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત છે. બાપૂ આ વર્ગનું સમર્થન મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે.

3/5
બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ ‘પાસ’ માંથી અલગ પડેલા હાર્દિકની નીતિ રીતિનો જાહેર વિરોધ કરી ચૂકેલા ચિરાગ પટેલ તેમજ કેતન પટેલ અને પાટીદાર સમાજમાં તેમના સમર્થનમાં ચાલી રહેલા લોકો સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું હોવાની માહિતિ મળી રહી છે.

4/5
થોડા દિવસો પહેલાજ સૌરાષ્ટ્રમાં એનસીપીએ એક કિસાન સંમેલન યોજ્યું હતું. જેમાં હાર્દિક પટેલ અને તેના સહયોગીઓની મદદ લીધી હતી. સૂત્રો પ્રમાણે એનસીપીના પ્રફુલ્લ પટેલ હાર્દિક પટેલ સાથે સીધા સંપર્કમાં છે. આગામી ચૂંટણીમાં હાર્દિકને સમર્થન આપનારા રાજ્યના યુવાન પાટિદારોનાં મત એનસીપીને મળે તેવું આયોજન થઈ રહ્યું છે.

5/5
ગાંધીનગરઃ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને ફાયદો થાય તે રીતે અદ્રશ્ય મહોરા ઊભા કરવાનો ખેલ શરૂ થઈ ગયો છે. તેમાં પણ ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનના આગેવાનોનો મહત્તમ ઉપયોગ કરીને એવો ખેલ રચાવા જઈ રહ્યો છે કે, જેમાં ‘પાસ’ ના બે તડાનો ઉપયોગ બાપુ અને એનસીપી કરશે અને અંતે તેનો ફાયદો ભાજપને મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

Embed widget