શોધખોળ કરો
ગુજરાતના ક્યા IPS અધિકારી BSFમાં નિમાયા ? ગુજરાતમાં કઈ કામગીરી માટે મળેલી પ્રસંશા ? જાણો વિગત
1/4

ગુજરાત કેડરના બીએસએફ આઇજી અજયકુમાર તોમર ગુજરાત પેરેન્ટ કેડરમાં પરત ફરતાં આ ખાલી પડેલી જગ્યાએ મલ્લિકને મૂકાયા છે. મલ્લિક એડિશનલ ડીજીપી ડીજીપી કક્ષાના અધિકારી છે અને મૂળ હરીયાણાના છે.
2/4

ગુજરાતમાં સુરેન્દ્રનગર એસપી, કચ્છ એસપી, ભરૂચ એસપી, અમદાવાદ સીટી ક્રાઇમ, અમદાવાદ રેન્જ આઇજી, ભરૂચ એસપી, વડોદરા રેન્જ વડા તથા સુરત રેન્જ વડા જેવા મહત્વના સ્થાને પ્રસંશનીય ફરજ બજાવનાર મલ્લિક ગુજરાતના ગૃહ સચિવ પણ રહી ચૂક્યા છે.તેમણે ગુજરાત પોલીસ રક્ષકના ભરતી બોર્ડના ચેરમેન તરીકે પારદર્શક ભરતી કરી ગુજરાતના ઇતિહાસમાં એક સાથે 18 હજાર લોકરક્ષકોની ભરતી કરી હતી. તાજેતરમાં બીએસએફમાં ડેપ્યુટેશન ઉપર નિમણૂક બાદ તેમણે જમ્મુ-કાશ્મીર, આસામ સહિતની બોર્ડર પર વિશિષ્ટ તાલીમ મેળવી હતી.
Published at : 29 Aug 2018 09:59 AM (IST)
View More





















