શોધખોળ કરો

શંકરસિંહ બાપુ ધારે તો પણ આ કાનૂની જોગવાઈના કારણે રાજ્યસભામાં અહમદ પટેલને ના હરાવી શકે, જાણો વિગત

1/4
જોકે અહેમદ પટેલના ગ્રુપના નેતાઓનું માનવું છે કે આ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં પડે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, સેક્શન59- ધ રિપ્રેઝન્ટેશન પીપલ એક્ટ, 1951 અને ઇલેક્શન રૂલ 39(A)(A) અનુસાર આ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મત આપવામાં આવે છે.

2/4
 આ ચૂંટણીમાં વોટ ઓપન બેલેટ પેપર પર આપવામાં આવે છે. આ કાયદા હેઠળ ચૂંટણી અધિકારી ધારાસભ્યના વોટ તપાસવાનો અધિકાર છે અને જો કોઈ ધારાસભ્ય પક્ષ વિરૂદ્ધ મત આપે તો તેને ઝીરો ગણવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે. જેથી પક્ષ વિરૂદ્ધ કોઈપણ મત આપવાનો પ્રયત્ન કરે તો તે તેમાં સફળ ન રહે. આમ અહેમદ પટેલ માટે પણ આ સીટ જીતવી એટલી મુશ્કેલ નહીં થાય.

3/4
શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસમાં રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ માટે મુશ્કેલી વધી શકે છે. અહેમદ પટેલને ટાર્ગેટ કરીને શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર શંકરસિંગ સાથે કોંગ્રેસના 57માંથી 15 ધારાસભ્ય આગામી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી શકે છે જેના કારણે અહેમદ પટેલને આ સીટ જીતવી મુશ્કેલી થઈ શકે એમ છે.

4/4
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 8 ઓગસ્ટના રોજ રાજ્યસભાની ત્રણ સીટ માટે મતદાન થશે. આ ત્રણ સીટ પર હાલમાં ભાજપના બે સભ્યો સ્મૃતિ ઈરાની અને દિલીપ પંડ્યા અને ત્રીજા સીટ પર કોંગ્રેસના અહેમદ પટેલ સાંસદ છે. જોકે આ વખતે અહેમદ પટેલ માટે આ સીટ પર જીતવું એટલું સહેલું નહીં હોય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget