શોધખોળ કરો

અમદાવાદી યુવક મસાજ પાર્લર ચલાવતી યુવતીને દઈ બેઠો દીલ પછી પત્નીએ શું કર્યું, જાણો વિગત

1/6
ત્યારે પત્નીએ જણાવ્યું હતું કે, પતિ 5-5 દિવસ કામથી બહાર છું કહીને ઘરે આવતા જ નથી. તો બીજી તરફ પતિ કહેતો હતો કે પત્ની અને મસાજ પાર્લર ચલાવતી યુવતીને કોઈ કારણસર નહીં છોડું. કેમ કે મને બંને પસંદ છેનું રટણ કરી રહ્યો હતો. અંતે કાઉન્સિલરે પતિને સમજાવતા પતિએ લગ્નેતર સંબંધનો અંત આણવાની બાયધરી આપી હતી.

2/6
અમદાવાદ: અમદાવાદના વાસણામાં રહેતા કોન્ટ્રાક્ટર પ્રહલાદનગરમાં મસાજ પાર્લર ચલાવતી મહિલાનાં પ્રેમમાં પડ્યો હતો. જે છેલ્લા પાંચ વર્ષથી ચાલતા તેના લગ્નેતર સંબંધથી કંટાળી પત્નીએ મહિલા હેલ્પલાઇન 181 અભયમની મદદ માંગી કહ્યું હતું બેન પતિ ના મને છોડે છે ને ના એની પ્રેમિકાને એને સમજાવો.

3/6
તેમ છતાં મસાજ પાર્લર ચલાવતી યુવતીને છોડવા તૈયાર નહોતો, અંતે કંટાળીને પત્નીએ મહિલા હેલ્પલાઇન નં 181ની મદદ માંગતા કાઉન્સિલર સોનલબેન તેમના ઘરે પહોંચ્યા હતાં.

4/6
યુવક અને મસાજ પાર્લર ચલાવતી યુવતી પાંચ વર્ષ પહેલા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણની જાણ પત્નીને થતાં તેણે અનેક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

5/6
જેમાંથી મોટો દીકરો સાત વર્ષનો અને નાનો દીકરો ચાર વર્ષનો છે. પ્રહલાદનગરમાં મસાજ પાર્લર ચલાવતી યુવતી કોન્ટ્રાક્ટના કામથી તે યુવકના સંપર્કમાં આવી હતી.

6/6
અમદાવાદના વાસણામાં રહેતાં તથા કંડક્ટર તરીકે કામ કરતાં 40 વર્ષિય યુવક અને યુવતીનાં લગ્ન 10 વર્ષ પહેલાં થયાં હતાં બંને લગ્નજીવન દરમિયાન બે સંતાનોના માતા-પિતા બન્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

Embed widget