શોધખોળ કરો
જસદણ પેટાચૂંટણીઃ હાર્દિકનો પણ ન ચાલ્યો જાદુ, જ્યાં પ્રચાર કર્યો ત્યાં ભાજપને મળ્યો વિજય
1/4

2/4

પેટાચૂંટણીના પરિણામમાં કુંવરજી બાવળીયાને 90,262 મતો મળ્યાં અને કોંગ્રેસના અવસર નાકિયાને 70,283 મતો મળ્યાં. આ ઉપરાંત 2146 લોકોએ નોટાને મત આપ્યા હતા. કુલ 19 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી. જો કે આ અગાઉ કુંવરજી બાવળિયા પાંચવાર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યા હતાં. આ રીતે જસદણ કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો. પરંતુ આ વખતે કુંવરજી બાવળીયા ભાજપની ટિકિટ પરથી લડ્યાં અને જંગી બહુમતીથી જીત્યાં.
Published at : 23 Dec 2018 03:06 PM (IST)
View More




















