ખેડાના જિલ્લા શિક્ષણાધિકારી એમ.જી.મલેકે જણાવ્યું હતું કે, કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકાની અશ્લિલ તસવીર બાબતે મને મેસેજ મળ્યાં છે. આ મામલે અધિકારીઓને તપાસ માટે મોકલવામાં આવશે. જે શાળાએ જઈ હકિકત મેળવશે.
2/5
આચાર્યથી અવૈદ્ય સબંધના વાંધાજનક અવસ્થામાં પાડેલા ફોટા કોઈક ગ્રુપમાં ભૂલથી સેન્ડ થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વધુમાં આ વાત ધ્યાને આવતાં તેણે જ ફોટો ડીલિટ કર્યાં હતાં પરંતુ વધુ સમય થઈ ગયો હોઈ ડીલિટ ફોર મી થયું હતું પરંતુ ડીલિટ ફોર એવરિવન ન થતાં આ ફોટો વોટ્સ અપમાં ફરતા થઈ ગયા હતા.
3/5
આ પ્રેમીયુગલે કામુક અવસ્થામાં સેલ્ફી લીધી હોવાનું તસવીરોમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે. આ કામુક તસવીરો ખુદ કામાંધ આચાર્યએ જાતે જ લીધી છે. આ તસવીરો વિવિધ સોશિયલ મીડિયા ગૃપોમાં ફરતી થતાં વાલીઓમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
4/5
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોમાં દેખાતાં આચાર્ય અને શિક્ષિકા કપડવંજના જ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નગરની એક જાણીતી શાળાના આચાર્ય તથા શિક્ષિકા પણ નજીકની જ પ્રાથમિક શાળામાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.
5/5
કપડવંજ: કપડવંજની જુદી-જુદી શાળાના આચાર્ય અને શિક્ષિકાના અશ્લીલ ફોટોએ સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી દીધી છે. આ ફોટો જાહેર થયા ઉપરાંત રૂમની અંદરની કરતુતો પણ બહાર આવી છે. કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકાની નગ્ન તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.