કોર્ટે સવાલ કર્યો કે અત્યાર સુધી પીડિતની પૂછપરછ શા માટે કરવામાં નથી આવી. તેની સાથે જ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે એક સોગંદનામુ દાખલ કરવા કહ્યું છે. જણાવીએ કે, આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈ પર બે બહેનોનો બળાત્કાર કરવાનો આરેપ છે.
2/2
નવી દિલ્હીઃ સગીર સાથે બળાત્કારના મામલે સજા કાપી રહેલ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપતા જામીન અરજી ફગાવી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે આસારામ વિરૂદ્ધ બળાત્કારના મામલે ધીમી ગતીએ ચાલતી સુનાવણીને લઈને ગુજરાત સરકારની પણ ઝાટકણી કાઢી હતી.